રમત-ગમત (Sports) ચેસના બોર્ડ ઉપર કુલ કેટલા ચોરસ હોય છે ? 100 49 64 81 100 49 64 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે ? હૉકી ટેબલ ટેનિસ વેઈટલીફટીંગ બેડમિન્ટન હૉકી ટેબલ ટેનિસ વેઈટલીફટીંગ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી દુબઈ વિયેના લંડન નવી દિલ્હી દુબઈ વિયેના લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "ચાઈના મેન" શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ? હોકી ફૂટબોલ કુસ્તી ક્રિકેટ હોકી ફૂટબોલ કુસ્તી ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના પૈકી કયા શહેરે પુરુષોની હોકી વર્લ્ડ કપ 2018 ની અજમાની કરી હતી ? નવી દિલ્હી બેંગલુર હૈદરાબાદ ભુવનેશ્વર નવી દિલ્હી બેંગલુર હૈદરાબાદ ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી ? 17 વર્ષ 16 વર્ષ 20 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 16 વર્ષ 20 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP