રમત-ગમત (Sports)
ફન્ટકોલ, સ્પિગ બોર્ડ, બટર ફ્લાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ?

તરણ
બાસ્કેટ બોલ
ક્રિકેટ
હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ?

7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ
10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ
14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ
21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ઈડન ગાર્ડન સ્ટેડીયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ?

બેંગલોર
મદ્રાસ
કલકત્તા
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ફૂલ સાઈઝ ઓલમ્પિક રમતોના ધ્વજ (Full Size Olympic Flag) ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે.

5 મીટર અને 3 મીટર
2 મીટર અને 1 મીટર
3 મીટર અને 2 મીટર
3 મીટર અને 3 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે પૈકી કોણ રમત જગત સાથે સંકળાયેલ નથી ?

સાઈના નેહવાલ
પી. ટી. ઉષા
કવિતા કૃષ્ણમૂર્તિ
લજ્જા ગોસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યુ ?

ભારતી વર્મા
ભાનુ શર્મા
ભક્તિ શર્મા
ભાવના વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP