રમત-ગમત (Sports) રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ? એક પણ નહીં રજત ચંદ્રક કાંસ્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં રજત ચંદ્રક કાંસ્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો ઓલમ્પિકમાં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ? અદિતિ અશોક દીપીકા લહરી સાક્ષી સૉનેવાલ ગંજમ શ્રીવાસ્તવ અદિતિ અશોક દીપીકા લહરી સાક્ષી સૉનેવાલ ગંજમ શ્રીવાસ્તવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) આમાં કોણ જુદું પડે છે ? વિકેટ કીપર સેન્ટર ફોરવર્ડ ગોલકીપર પેનલ્ટી વિકેટ કીપર સેન્ટર ફોરવર્ડ ગોલકીપર પેનલ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ લિએન્ડર પેસ - બેડમિન્ટન કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ કે.ડી.જાધવ - કુસ્તી અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ લિએન્ડર પેસ - બેડમિન્ટન કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ કે.ડી.જાધવ - કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સામાન્ય રીતે ક્રિકેટની રમતની પીચની લંબાઈ કેટલી હોય છે ? 12.20 મીટર 20.12 મીટર 18.12 મીટર 21.12 મીટર 12.20 મીટર 20.12 મીટર 18.12 મીટર 21.12 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'રાઉન્ડ આર્મ બૉલિંગ' શબ્દ ક્યા ખેલ / રમત સાથે સબંધિત છે ? ક્રિકેટ સ્વિમિંગ ફૂટબૉલ હૉકી ક્રિકેટ સ્વિમિંગ ફૂટબૉલ હૉકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP