પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે.

19, 6
22, 6
19, 7
21, 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ?

સચિન તેંડુલકર
વિશ્વનાથન આનંદ
ધ્યાનચંદ
સુનિલ ગવાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ?

વિક્રમ સોલંકી
ઈરફાન પઠાણ
રવિન્દ્ર જાડેજા
પંકજ અડવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતાંજલિ
ગીતા-ગૂર્જરી
ગીત-ગુર્જરી
ગીતમાધુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

જીવાવરણ
પર્યાવરણ
વન્યજીવો
મૃદાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP