પુરસ્કાર (Awards)
રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ?
પુરસ્કાર (Awards)
ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?
પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?
પુરસ્કાર (Awards)
વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ?