પુરસ્કાર (Awards)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
પુરસ્કાર (Awards)
સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ?
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ?
પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ?
પુરસ્કાર (Awards)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?