પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?

1961 અને રૂ. 5,00,000
1961 અને રૂ. 7,50,000
1981 અને રૂ. 2,00,000
1971 અને રૂ. 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
શ્રી પંડિત રવિશંકર
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ
નાલંદા એવોર્ડ
દાસી જીવણ એવોર્ડ
પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

જીવાવરણ
વન્યજીવો
મૃદાવરણ
પર્યાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ?

ઈ.સ. 2001
ઈ.સ. 1998
ઈ.સ. 2000
ઈ.સ. 1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP