મહત્વના દિવસો (Important Days) યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 24 જૂન 21 જૂન 1 મે 11 મે 24 જૂન 21 જૂન 1 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? માનવ અધિકાર દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ માનવ સુરક્ષા દિવસ બાલમજૂર વિરોધ દિવસ માનવ અધિકાર દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ માનવ સુરક્ષા દિવસ બાલમજૂર વિરોધ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 14મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ? બાલ દિન માનવ અધિકાર દિન વિશ્વ વિકલાંગ દિન હિન્દી દિન બાલ દિન માનવ અધિકાર દિન વિશ્વ વિકલાંગ દિન હિન્દી દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) રાષ્ટ્રીય સુરક્ષા દિન-2017 ક્યારે ઉજવવામાં આવ્યો ? 7 ફેબ્રુઆરી 4 માર્ચ 21 ઓક્ટોબર 25 જાન્યુઆરી 7 ફેબ્રુઆરી 4 માર્ચ 21 ઓક્ટોબર 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 ફેબ્રુઆરી 28 જૂન 28 ઓગસ્ટ 28 માર્ચ 28 ફેબ્રુઆરી 28 જૂન 28 ઓગસ્ટ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણી રાષ્ટ્રભાષા હિન્દી આપણું ગૌરવ છે. આપણા દેશમાં "હિન્દી દિવસ" કયારે મનાવવનમાં આવે છે ? 21 ફેબ્રુઆરી 30 એપ્રિલ 22 નવેમ્બર 14 સપ્ટેમ્બર 21 ફેબ્રુઆરી 30 એપ્રિલ 22 નવેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP