મહત્વના દિવસો (Important Days)
ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો 'ઇન્ટરનેશનલ યુથ ડે’ કયારે મનાવવામાં આવે છે ?
મહત્વના દિવસો (Important Days)
પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યુ છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતિતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતું રહે એ ઉદેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરીટેજ ડે‘ કયા દિવસે મનાવવામાં આવે છે ?