પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ? બે અઠવાડિયા એક અઠવાડિયું ચાર અઠવાડિયા પંદર દિવસ બે અઠવાડિયા એક અઠવાડિયું ચાર અઠવાડિયા પંદર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 243-I 243-G 243-H 243-A 243-I 243-G 243-H 243-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? 1960 1959 1963 1961 1960 1959 1963 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસ્તી ધરાવતા જિલ્લાની વસ્તીથી બનશે ? ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય એક લાખ કરતાં વધુ ન હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય એક લાખ કરતાં વધુ ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ? ઉપરોક્ત તમામ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ગ્રામ પંચાયતો ઉપરોક્ત તમામ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ગ્રામ પંચાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP