સામાન્ય વિજ્ઞાન (General Science)
વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ?

તેની લંબાઈ માપીને
તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને
તેનો વ્યાસ માપીને
તેના રસના પરીક્ષણથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે.

આફલાટોક્સીન
પેનીસીલીયમ
માઈક્રોટોક્સીન
એસ્પરજીલસનાઈઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બ્રોમીન (Bromine) શું છે ?

કાળી માટીનો પ્રકાર છે
રંગવગરનો ગેસ છે
ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે
લાલ રંગનું પ્રવાહી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે ?

કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP