પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે ? પાંચ વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? રાજસ્થાન દિલ્હી કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન દિલ્હી કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ? ફોર્મ નં. 48 ફોર્મ નં. 46 ફોર્મ નં. 45 ફોર્મ નં. 47 ફોર્મ નં. 48 ફોર્મ નં. 46 ફોર્મ નં. 45 ફોર્મ નં. 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ? તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ? વિકાસ કમિશનર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી પંચ વિકાસ કમિશનર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP