પંચાયતી રાજ (Panchayati Raj) વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે ? ચાર બે એક ત્રણ ચાર બે એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે ? 243 - F 243 - G 243 - E 243 - H 243 - F 243 - G 243 - E 243 - H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ? 1. ગુજરાત પંચાયત ધારો 2. જમીન મહેસુલ ધારો 3. ફોજદારી કાર્યવાહી ધારો 4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ? 1,4 2,4 1,2,3,4 1,2,3 1,4 2,4 1,2,3,4 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતે દર વર્ષના કયા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી દેવાનું હોય છે ? ડિસેમ્બર માર્ચ એપ્રિલ જાન્યુઆરી ડિસેમ્બર માર્ચ એપ્રિલ જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્ત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 40 30 35 25 40 30 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP