પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ? ગામના શિક્ષિત આગેવાનો ગ્રામસભા નક્કી કરે તે ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામ સભાના સભ્યો ગામના શિક્ષિત આગેવાનો ગ્રામસભા નક્કી કરે તે ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામ સભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ? રાજ્ય કક્ષાની સમિતિ રાષ્ટ્રીય કક્ષાની સમિતિ સ્થાનિક પંચાયત જીલ્લા પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ રાષ્ટ્રીય કક્ષાની સમિતિ સ્થાનિક પંચાયત જીલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી 1/4થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી 1/4થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઇ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે ? જિલ્લા આયોજન મંડળ રાજ્યના નાણાંમંત્રીશ્રી રાજ્યના પંચાયતમંત્રીશ્રી રાજ્ય ફાયનાન્સ કમિશન જિલ્લા આયોજન મંડળ રાજ્યના નાણાંમંત્રીશ્રી રાજ્યના પંચાયતમંત્રીશ્રી રાજ્ય ફાયનાન્સ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (15) 2 (17) 2 (18) 2 (16) 2 (15) 2 (17) 2 (18) 2 (16) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? સભ્યોની સંખ્યા જેટલા બે એક ત્રણ સભ્યોની સંખ્યા જેટલા બે એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP