મહત્વના દિવસો (Important Days) ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવાય છે ? પ્રતિ વર્ષ 1 થી 7 નવેમ્બર પ્રતિ વર્ષ 1 થી 7 સપ્ટેમ્બર પ્રતિ વર્ષ 1 થી 7 ઓક્ટોબર પ્રતિ વર્ષ 1 થી 7 ઓગસ્ટ પ્રતિ વર્ષ 1 થી 7 નવેમ્બર પ્રતિ વર્ષ 1 થી 7 સપ્ટેમ્બર પ્રતિ વર્ષ 1 થી 7 ઓક્ટોબર પ્રતિ વર્ષ 1 થી 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) મહિલા અત્યાચાર વિરોધ દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે ? 1999 1998 2001 2000 1999 1998 2001 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વ્યક્તિની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે. આ અંતર્ગત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 19 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21મી જૂન 12મી જૂન 19 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21મી જૂન 12મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? અર્થ ડે હેરિટેજ ડે ઈન્ટરનેશનલ યુથ ડે ડોકટર્સ ડે અર્થ ડે હેરિટેજ ડે ઈન્ટરનેશનલ યુથ ડે ડોકટર્સ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયા દિવસને ઉજવાય છે ? 28મી સપ્ટેમ્બર 16મી સપ્ટેમ્બર 27મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર 28મી સપ્ટેમ્બર 16મી સપ્ટેમ્બર 27મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 21 ફેબ્રુઆરીનો દિવસ કયા દિન તરીકે ઉજવાય છે ? આંતરરાષ્ટ્રીય મહિલા દિન માતૃભાષા દિન મજૂર દિન ગુજરાતી વ્યાકરણ દિન આંતરરાષ્ટ્રીય મહિલા દિન માતૃભાષા દિન મજૂર દિન ગુજરાતી વ્યાકરણ દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP