પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભાસદો એટલે ? ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામના તમામ લોકો ગામ પંચાયતના સભ્યો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામના તમામ લોકો ગામ પંચાયતના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ? ગ્રામસભા નક્કી કરે તે ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામ સભાના સભ્યો ગામના શિક્ષિત આગેવાનો ગ્રામસભા નક્કી કરે તે ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામ સભાના સભ્યો ગામના શિક્ષિત આગેવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમિયાન મતદાર વિભાગો રચવા માટેની કઈ કલમમાં છે ? 17 18 16 19 17 18 16 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? 50 ટકા 30 ટકા 70 ટકા 100 ટકા 50 ટકા 30 ટકા 70 ટકા 100 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ? ઉપસરપંચ ગ્રામ પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી ઉપસરપંચ ગ્રામ પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્ત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 40 35 25 30 40 35 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP