પંચાયતી રાજ (Panchayati Raj)
સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે ?

રાજ્ય ચૂંટણી પંચ
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

243-G
243-H
243-A
243-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી.......

પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે.
પરોક્ષ રીતે થાય છે.
થતી નથી.
પ્રત્યક્ષ રીતે થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે
સરપંચ
ગામ પંચાયત મંત્રી
ગ્રામ પંચાયત ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યા ફંડનો ઉપયોગ કરવામાં આવે છે ?

જિલ્લા સમકારી ફંડ
જિલ્લા ગામ ઉત્તેજન ફંડ
જિલ્લા વિકાસ ફંડ
રાજ્ય સમકારી ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP