પંચાયતી રાજ (Panchayati Raj) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? 243 F 243 E 243 G 243 H 243 F 243 E 243 G 243 H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ? એક ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? જિલ્લાના કલેક્ટર જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુન્હેગારની ઓળખ પરેડ કયા કાયદા હેઠળ થાય છે ? ઇન્ડિયન પીનલ કોડ (IPC) સી.આર.પી.સી. એવિડન્સ એક્ટ બોમ્બે પોલીસ એક્ટ ઇન્ડિયન પીનલ કોડ (IPC) સી.આર.પી.સી. એવિડન્સ એક્ટ બોમ્બે પોલીસ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 73 74 72 75 73 74 72 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર વિકાસ કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP