પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 1(4) 243 1(1) 243 1(3) 243 (2) 243 1(4) 243 1(1) 243 1(3) 243 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ? જમીન અને જમીન સંપાદન ગૌણ ખનીજ ઉત્ખનન આપેલ તમામ બાબતો ગૌણ વનપેદાશોની માલિકી જમીન અને જમીન સંપાદન ગૌણ ખનીજ ઉત્ખનન આપેલ તમામ બાબતો ગૌણ વનપેદાશોની માલિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કોઈ સંખ્યાના ___ ઓછી ન હોય તેટલી બેઠકો યથાપ્રસંગ, અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે. આપેલ પૈકી એક પણ નહીં એક પંચમાશથી એક તૃતીયાંશથી એક ચતુર્થાંશ આપેલ પૈકી એક પણ નહીં એક પંચમાશથી એક તૃતીયાંશથી એક ચતુર્થાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે ? જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી સચિવ, પંચાયત વિભાગ તલાટી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી સચિવ, પંચાયત વિભાગ તલાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ? નગર પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ? 90 દિવસમાં 15 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં 90 દિવસમાં 15 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP