પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ? ફોર્મ નં. 47 ફોર્મ નં. 46 ફોર્મ નં. 45 ફોર્મ નં. 48 ફોર્મ નં. 47 ફોર્મ નં. 46 ફોર્મ નં. 45 ફોર્મ નં. 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (1) 11 (4) 11 (5) 11 (3) 11 (1) 11 (4) 11 (5) 11 (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ? ઉપસરપંચને તાલુકા પંચાયતને યોગ્ય સત્તાધિકારીને પંચાયત મંત્રીને ઉપસરપંચને તાલુકા પંચાયતને યોગ્ય સત્તાધિકારીને પંચાયત મંત્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 (B) (2) 243 E (1) 243 (H) (a) 243 F (1) 243 (B) (2) 243 E (1) 243 (H) (a) 243 F (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ? જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ? ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP