પંચાયતી રાજ (Panchayati Raj) "એકત્રિત ગામ" જાહેર કરવામાં આવે ત્યારે "સદરહુ તારીખ" ના કેટલા મહિનાની અંદર "એકત્રિત ગામ"ની પંચાયત રચવી જોઈએ ? એક બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ? 102 104 103 105 102 104 103 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના કલેક્ટર જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના કલેક્ટર જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ? દર મહિને એક વાર દર બે મહિને એક વાર દર ચાર મહિને એક વાર દર ત્રણ મહિને એક વાર દર મહિને એક વાર દર બે મહિને એક વાર દર ચાર મહિને એક વાર દર ત્રણ મહિને એક વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે ? 21 33 169 249 21 33 169 249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? 100 ટકા 50 ટકા 70 ટકા 30 ટકા 100 ટકા 50 ટકા 70 ટકા 30 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP