પંચાયતી રાજ (Panchayati Raj)
જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?

103
104
105
102

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે ?

આપેલ તમામ સાથે મળીને
ઉપસરપંચ
તલાટી કમ મંત્રી
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે ?

મદદનીશ સચિવ
મદદનીશ તાલુકા વિકાસ અધિકારી
નાયબ તાલુકા વિકાસ અધિકારી
મદદનીશ તાલુકા પંચાયત મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
વાર્ષિક ગણોત હક્કે વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ?

31 માર્ચ
30 સપ્ટેમ્બર
31 ડીસેમ્બર
30 જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP