પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -E 243 -D 243 -F 243 -G 243 -E 243 -D 243 -F 243 -G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે. ન્યાય પંચાયત મામલતદાર કચેરી ન્યાયની સ્થાનિક અદાલત સમાધાન પંચ ન્યાય પંચાયત મામલતદાર કચેરી ન્યાયની સ્થાનિક અદાલત સમાધાન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે ? છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ? 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 15 નવેમ્બર 31 માર્ચ 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 15 નવેમ્બર 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ લિયન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ લિયન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ? ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. ઉમેદવાર સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. ઉમેદવાર સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP