પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? જિલ્લા વિકાસ અધિકારી કલેકટર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પ્રભારી મંત્રી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પ્રભારી મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે ? આપેલ તમામ સાથે મળીને તલાટી કમ મંત્રી ઉપસરપંચ સરપંચ આપેલ તમામ સાથે મળીને તલાટી કમ મંત્રી ઉપસરપંચ સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ? બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતાં લગ્નની નોંધણીના અધિકાર કોને છે ? પ્રાથમિક શાળાના આચાર્ય સરપંચ ગ્રામ પંચાયત ક્લાર્ક તલાટી કમ મંત્રી પ્રાથમિક શાળાના આચાર્ય સરપંચ ગ્રામ પંચાયત ક્લાર્ક તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ? 3 2 4 5 3 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો. મિયા હુસેન ધીરુભાઈ દેવરામ સંજય પારગી સુનિલ પટેલ મિયા હુસેન ધીરુભાઈ દેવરામ સંજય પારગી સુનિલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP