પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ? કારોબારી શિક્ષણ સામાજિક ન્યાય આરોગ્ય કારોબારી શિક્ષણ સામાજિક ન્યાય આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રભારી મંત્રી કલેકટર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રભારી મંત્રી કલેકટર જિલ્લા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ? સહકારી સંસ્થા શિક્ષણ સંસ્થા ખાનગી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા સહકારી સંસ્થા શિક્ષણ સંસ્થા ખાનગી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની રહેશે ? બાંધકામ સમિતિ, અપીલ સમિતિ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ ઉપરોક્ત તમામ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ ઉપરોક્ત તમામ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર રાજ્ય ચૂંટણી પંચ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર રાજ્ય ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP