પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
વિકાસ કમિશનર
રાજ્ય ચૂંટણી પંચ
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?
1) રિખવદાસ શાહ સમિતિ
2) ઝીણાભાઈ દરજી સમિતિ
3) ખોડોદાન ઝુલા સમિતિ
4) ડૉ.મિશ્રા સમિતિ

ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 1
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

મતદારો સીધા મત આપી ચૂંટે છે
તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ?

ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે
ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે
ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે
તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP