પંચાયતી રાજ (Panchayati Raj)
રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ?

વિકાસ કમિશનર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
જિલ્લા પંચાયત પ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય, કોઇ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં. આ જોગવાઈમાં આપવામાં આવેલી છૂટછાટમાં નીચેનામાંથી કયો સમાવેશ સાચો નથી ?

ખાનગી ટ્રસ્ટની મિલકત હોય
જાહેર સેવા અથવા જાહેર હેતુ માટેના મકાનને
રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મિલકત હોય
સ્થાનિક સત્તા મંડળની મિલકત હોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ?

સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
વન વિકાસ સમિતિના પ્રમુખ
સરપંચ
તલાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?

ગ્રામ સભાના સભ્યો
ગ્રામસભા નક્કી કરે તે
ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો
ગામના શિક્ષિત આગેવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP