પંચાયતી રાજ (Panchayati Raj)
સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે ?

જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
રાજ્ય ચૂંટણી પંચ
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ?

પંચાયત મંત્રીને
યોગ્ય સત્તાધિકારીને
ઉપસરપંચને
તાલુકા પંચાયતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ?

અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
પી.ક.થુંગન સમિતિ
જી.વી.કે.રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

તલાટી-કમ-મંત્રી
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
મતદારો સીધા મત આપી ચૂંટે છે
તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો.

આપેલ તમામ
ગ્રામ પંચાયત - સરપંચ
જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ
તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP