પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ?

ફોર્મ નં. 48
ફોર્મ નં. 46
ફોર્મ નં. 45
ફોર્મ નં. 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ?

આશાપુર્ણા દવે
સુધાબેન કાશીભાઈ પટેલ
સવિતા રાની
સુરેખા મોતીલાલ યાદલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 હેઠળ રચાયેલ પંચાયતની મુદત, સંવિધાનના (તોત્તેરમા સુધારા) અધિનિયમ, 1992ના આરંભથી એક વર્ષની અંદર પૂરી થાય ત્યારે અથવા સદરહુ અધિનિયમ હેઠળ રચાયેલ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે આ અધિનિયમ હેઠળ પ્રથમવાર પંચાયતની યોગ્ય રીતે રચના કરવામાં આવે નહીં અને તેની પ્રથમ બેઠક મળે નહીં ત્યાં સુધી પંચાયતની સત્તા કાર્યો અને ફરજો કોણ સંભાળશે ?

જિલ્લા કલેક્ટર
રાજ્ય સરકાર લેખિત હુકમ કરીને નીમે તેવી વ્યક્તિ
રાજ્ય સરકાર
વિકાસ કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસુલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે ?

સરપંચ
તલાટી કમ મંત્રી
પંચાયત કારકુન
ઉપસરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP