પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ? અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ? અન્ના હજારે મહાત્મા ગાંધીજી ઝીણાભાઈ દરજી શ્રી એસ.કે.ડે. અન્ના હજારે મહાત્મા ગાંધીજી ઝીણાભાઈ દરજી શ્રી એસ.કે.ડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો. 1લી જાન્યુઆરી, 1962 1લી માર્ચ, 1963 1લી ફેબ્રુઆરી, 1962 1લી એપ્રિલ, 1963 1લી જાન્યુઆરી, 1962 1લી માર્ચ, 1963 1લી ફેબ્રુઆરી, 1962 1લી એપ્રિલ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ? દર ત્રણ મહિને એક વાર દર મહિને એક વાર દર ચાર મહિને એક વાર દર બે મહિને એક વાર દર ત્રણ મહિને એક વાર દર મહિને એક વાર દર ચાર મહિને એક વાર દર બે મહિને એક વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ? જમ્મુ અને કાશ્મીર નાગાલેન્ડ પંજાબ કેરળ જમ્મુ અને કાશ્મીર નાગાલેન્ડ પંજાબ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP