પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ? 1 નવેમ્બર, 1958 24 નવેમ્બર, 1957 2 ઓક્ટોબર, 1960 2 ઓક્ટોબર, 1952 1 નવેમ્બર, 1958 24 નવેમ્બર, 1957 2 ઓક્ટોબર, 1960 2 ઓક્ટોબર, 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ? ચાર વર્ષ કોઈ મુદ્દતનથી પાંચ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ કોઈ મુદ્દતનથી પાંચ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 E (1) 243 (H) (a) 243 F (1) 243 (B) (2) 243 E (1) 243 (H) (a) 243 F (1) 243 (B) (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા ..... બળવત્તર બનવા પામી ગણતરીપૂર્વક નાશ પામી વધુ વિકસવા પામી એકતાની ભાવના વિકસી બળવત્તર બનવા પામી ગણતરીપૂર્વક નાશ પામી વધુ વિકસવા પામી એકતાની ભાવના વિકસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 75 100 60 90 75 100 60 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP