પંચાયતી રાજ (Panchayati Raj) 'ગ્રામસભા' ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 243-C 243-B 243-A 243-D 243-C 243-B 243-A 243-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ? વિનોબા ભાવે બળવંતરાય મહેતા ગાંધીજી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે બળવંતરાય મહેતા ગાંધીજી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ? વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ ભૂરીયા સ સમિતિ રિખવદાસ શાહ સમિતિ બબલભાઈ મહેતા સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ ભૂરીયા સ સમિતિ રિખવદાસ શાહ સમિતિ બબલભાઈ મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયત નીચેની કઈ સમિતિની રચના કરે છે ? સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, વીસ મુદ્દાના અમલ અને સમીક્ષા સમિતિ ઉપરોક્ત તમામ સમિતિઓ શિક્ષણ સમિતિ, અપીલ સમિતિ સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, વીસ મુદ્દાના અમલ અને સમીક્ષા સમિતિ ઉપરોક્ત તમામ સમિતિઓ શિક્ષણ સમિતિ, અપીલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ? દેશી રાજ્યોનું એકીકરણ પંચાયતી રાજ ભારતનું બંધારણ ભાષાવાર પ્રાંત રચના દેશી રાજ્યોનું એકીકરણ પંચાયતી રાજ ભારતનું બંધારણ ભાષાવાર પ્રાંત રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP