પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાના સભાસદો એટલે ? ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ? જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતની સામાન્ય સભા કારોબારી સમિતિ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતની સામાન્ય સભા કારોબારી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? એલ. એમ. સિંઘવી કે. સી. પંત જી. વી. કે. રાવ એન. કે. પી. સાલ્વે એલ. એમ. સિંઘવી કે. સી. પંત જી. વી. કે. રાવ એન. કે. પી. સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર રાજ્ય ચૂંટણી પંચ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર રાજ્ય ચૂંટણી પંચ તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 2 3 4 1 2 3 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 6 9 7 8 6 9 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP