સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 72 12 106 76 72 12 106 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ? ઓપ્ટોક્રોન ગ્રામોફોન ઓડિયોફોન ટેલિ પ્રિન્ટર ઓપ્ટોક્રોન ગ્રામોફોન ઓડિયોફોન ટેલિ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 HP = ____ 900 W 1000 W 746 W 846 W 900 W 1000 W 746 W 846 W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ? થર્મોસ્ફિયર ટ્રોપોસ્ફીયર સ્ટ્રેટોસ્ફીયર મેસોસ્ફીયર થર્મોસ્ફિયર ટ્રોપોસ્ફીયર સ્ટ્રેટોસ્ફીયર મેસોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે ? મંગળ બુધ શુક્ર શનિ મંગળ બુધ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP