સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ
મૂલાધાર - પૃથ્વી તત્વ
અનાહત - જલતત્વ
મણિપુર - અગ્નિતત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ___ કહે છે.

અનાવશ્યક એસિડ
અનાવશ્યક એમિનો એસિડ
આવશ્યક ફેટી એસિડ
આવશ્યક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે.

ઓક્સિજન
નાઈટ્રોજન
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP