સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો લંબાઈનો એકમ નથી ? (મીટર)² મીટર કિલોમીટર પ્રકાશવર્ષ (મીટર)² મીટર કિલોમીટર પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે. એન્થ્રોફોની બાયોફોની ઓશનોફોની જીયોફોની એન્થ્રોફોની બાયોફોની ઓશનોફોની જીયોફોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?1. લોહતત્વ2. તાંબું 3. વિટામિન - ઈ4. ફોલિક એસિડ 2, 4 1, 4 1, 3 3, 4 2, 4 1, 4 1, 3 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... ઓછી હોય છે સરખી જ હોય છે વધુ હોય છે નક્કી હોતી નથી ઓછી હોય છે સરખી જ હોય છે વધુ હોય છે નક્કી હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેશભરમાં રોજગાર વિનિમય કચેરીઓની સંખ્યા કેટલી છે ? 939 941 935 938 939 941 935 938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? ઈ સી બી ડી ઈ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP