સામાન્ય વિજ્ઞાન (General Science) બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું વાસ્તવિક અને નાનું આભાસી અને મોટું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું વાસ્તવિક અને નાનું આભાસી અને મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ? મોસ્કોવિયમ ઓગેનેસોન નિહોનિયમ ટેનેસાઈન મોસ્કોવિયમ ઓગેનેસોન નિહોનિયમ ટેનેસાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાચ શું છે ? મિશ્રણ સંયોજન ત્રણેય સાચા તત્વ મિશ્રણ સંયોજન ત્રણેય સાચા તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? વજનિયા ત્રાજવા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો વજનિયા ત્રાજવા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે ? પેરિસ્કોપ સ્ટિરિયોસ્કોપ હાઈડ્રો સ્કોપ ગાયરોસ્કોપ પેરિસ્કોપ સ્ટિરિયોસ્કોપ હાઈડ્રો સ્કોપ ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ? એ સી બી ડી એ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP