સામાન્ય વિજ્ઞાન (General Science) કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે ? 2n 4n N² 2n² 2n 4n N² 2n² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? ચાંદી કાચ તાંબુ સોનું ચાંદી કાચ તાંબુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ગોઈટર સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ગોઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? કોષ પાણી રક્ત હાડકાં કોષ પાણી રક્ત હાડકાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? ગાયરોસ્કોપ ઓડિયોમીટર મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ઓડિયોમીટર મેનોમીટર સિસ્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અગ્નિ-2 મિસાઇલનું ક્ષમતા કેન્દ્ર કેટલું છે ? 2000 કિમી 5000 કિમી 3000 કિમી 500 કિમી 2000 કિમી 5000 કિમી 3000 કિમી 500 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP