સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શાના બનેલા હોય છે ? કેરોટીન કેલ્શિયમ ચરબી ફોસ્ફરસ કેરોટીન કેલ્શિયમ ચરબી ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ? એરિસ્ટોટલ થેઈલ્સ નિકોલસ કોપરનિક્સ લાઈબિત્ઝ એરિસ્ટોટલ થેઈલ્સ નિકોલસ કોપરનિક્સ લાઈબિત્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે ? લોહત્તત્વ પ્રોટીન વિટામિન -B1 આયોડીન લોહત્તત્વ પ્રોટીન વિટામિન -B1 આયોડીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેશભરમાં રોજગાર વિનિમય કચેરીઓની સંખ્યા કેટલી છે ? 938 939 935 941 938 939 935 941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? લાલ કાળુ પીળું વાદળી લાલ કાળુ પીળું વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP