સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ? મીઠું, ચૂનો, ટામેટું લીંબુના ફૂલ, આમલી, છાશ લીંબુ, ધોવાનો સોડા, સાબુ ખાંડ, દહીં, આમલી મીઠું, ચૂનો, ટામેટું લીંબુના ફૂલ, આમલી, છાશ લીંબુ, ધોવાનો સોડા, સાબુ ખાંડ, દહીં, આમલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ? શુક્ર ગુરુ બુધ શનિ શુક્ર ગુરુ બુધ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? બ્યુટેન મિથેન પ્રોપેન ઈથેન બ્યુટેન મિથેન પ્રોપેન ઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? લિગ્નાઈટ બિટુમિનસ એન્થ્રેસાઈટ પીટ લિગ્નાઈટ બિટુમિનસ એન્થ્રેસાઈટ પીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? એક પણ નહીં ડાયાબિટીસ શીતળા પોલિયો એક પણ નહીં ડાયાબિટીસ શીતળા પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? પાણી હીરો એકપણ નહીં કાચ પાણી હીરો એકપણ નહીં કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP