સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે ? કોબાલ્ટ અને નિકલ કોપર અને કોબાલ્ટ ઝીંક અને નિકલ કોપર અને ઝીંક કોબાલ્ટ અને નિકલ કોપર અને કોબાલ્ટ ઝીંક અને નિકલ કોપર અને ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં ડીહાઈડ્રેશન ___ ના અભાવે થાય છે. ક્ષાર પાણી વિટામિન લોહી ક્ષાર પાણી વિટામિન લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફોર્માલ્ડિહાઈડ સંયોજનમાં કયો ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ થયેલો છે ? - CHO > C = O - OH - COOH - CHO > C = O - OH - COOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણનો નિયમ કયા વૈજ્ઞાનિકે શોધ્યો ? આર્કિમીડીઝ ગેલેલિયો ન્યુટન એડિસન આર્કિમીડીઝ ગેલેલિયો ન્યુટન એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે ? ક્યુરી ડાઈન ન્યુટન લક્સ ક્યુરી ડાઈન ન્યુટન લક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP