ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -200
અનુચ્છેદ -203
અનુચ્છેદ -201
અનુચ્છેદ -202

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

લોકસભાના સ્પીકર
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?

અનુસૂચિ -3
અનુસૂચિ -2
અનુસૂચિ -5
અનુસૂચિ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ?

અનુચ્છેદ - 109
અનુચ્છેદ - 106
અનુચ્છેદ - 107
અનુચ્છેદ - 108

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP