ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

બંધુતા
ન્યાયપૂર્ણ પદ્ધતિ
સમાનતા
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

રાજ્યપાલ
મુખ્યમંત્રી
લોકસભાના સ્પીકર
વિધાનસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનમાં "જાહેર આરોગ્ય અને સ્વચ્છતા" નો સમાવેશ કઈ યાદીમાં થયો છે ?

રાજ્ય યાદી
આપેલ પૈકી એક પણ નહીં
સંયુક્ત યાદી
સંઘ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર
જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા
નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___

દીવાની અધિકાર છે
મૂળભૂત ફરજ છે
મૂળભૂત અધિકાર છે
રાજકીય અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP