ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 8 4 6 5 8 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1958 1956 1960 1962 1958 1956 1960 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? સર્ટિઓરરી કવો વોરન્ટો હેબિયસ કોર્પ્સ મેન્ડેમસ સર્ટિઓરરી કવો વોરન્ટો હેબિયસ કોર્પ્સ મેન્ડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય, 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો ? 86 85 82 80 86 85 82 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% સંસદની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% સંસદની સભ્ય સંખ્યાના 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 26-11-1949 22-03-1949 14-03-1949 24-01-1949 26-11-1949 22-03-1949 14-03-1949 24-01-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP