કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ?

વીર સાવરકર
બાળ ગંગાધર તિલક
મધર ટેરેસા
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો.
NCDC એ વૈધાનિક સંસ્થા છે.
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે.
LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ સંસ્થાએ બાળકોમાં COVID-19 પ્રત્યે જાગૃકતા લાવવા માટે 'IITM COVID' ગેમ વિકસિત કરી ?

IIT દિલ્હી
IISc બેંગલુરુ
IIT મદ્રાસ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું.
તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું.
ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું.
SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશમાં સ્વાઇન ફ્લૂ વાયરસનો એક પ્રકાર H1N1નો મનુષ્યમાં ચેપ લાગવાનો પ્રથમ કેસ જોવા મળ્યો ?

ચીન
કેનેડા
મેક્સિકો
ફિલીપાઇન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સ્વચ્છ ઊર્જા પહેલને પ્રોત્સાહન આપવા માટે ભારતે 'ધ નેશનલ ક્લિન એનર્જી ફંડ'ની શરૂઆત કયા વર્ષે કરી હતી ?

વર્ષ 2009
વર્ષ 2010
વર્ષ 2011
વર્ષ 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP