કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં લોન્ચ થયેલી INS વાગીરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ કયા વિધાનો સાચા છે ? 1. તેનું નિર્માણ ફાન્સની સહાયથી થયું છે. 2. તેનું નિર્માણ ભારતના 'મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ'માં થયું છે.