ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-2
આર્ટિકલ-5
આર્ટિકલ-7
આર્ટિકલ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એંગ્લો-ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે ?

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ?

અનુચ્છેદ -47(ક)
અનુચ્છેદ -57(બ)
અનુચ્છેદ -51(ક)
અનુચ્છેદ -50(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

મનુભાઈ પાલખીવાલા
કુંદનલાલ ધોળકીયા
નટવરલાલ શાહ
શશીકાંત લાખાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP