ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

72મો સુધારો
74મો સુધારો
71મો સુધારો
73મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ શ્યામસુંદર
જસ્ટીસ બાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

દ્વિ - નાગરિકત્વ
વિદેશી નાગરિકત્વ
બહુવિધ નાગરિકત્વ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

નીતિ આયોગ
IIM કોલકાતા
કેન્દ્રીય સતર્કતા આયોગ
IIM અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-44
આર્ટિકલ-49
આર્ટિકલ-45
આર્ટિકલ-47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP