ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

કામદારો માટે નિર્વાહ વેતન
ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી
ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
ગ્રામ પંચાયતની રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ "અનુચ્છેદ-43બ" વર્ષ 2011માં ઉમેરવામાં આવેલ છે કે રાજ્યો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન, સ્વાયત સંચાલન, લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે ?

97
95
90
96

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-338 (9)
અનુચ્છેદ-338 (4)
અનુચ્છેદ-335
અનુચ્છેદ-336

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
લોકસભા બિલ પસાર કરે ત્યારે
લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP