Gujarat Police Constable Practice MCQ Part - 2
D અને E બંને બહેનો છે. Q એ Pનો પતિ છે. F એ Dનો એકમાત્ર ભાઈ છે. C એ Pના સસરા છે. Dના પિતા Q છે. તો Q નો F સાથે શું સંબંધ હશે ?

પિતા
ભત્રીજી
પુત્રી
ભાણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મહંમદ બેગડાએ કયું નામ ધારણ કરીને ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
જલાલખાન
ફતેહખાન
નાસુરૂદીન મહંમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP